Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ બીજ છે

todays horoscope today 2 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 2 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ બીજ

 

“દિન મહીમા”

વિષ્ટી આરંભ ૨૨ઃ૩૨

 

“સુર્યોદય” – ૦૬.૦૬(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૨૨ થી ૧૬.૦૧

 

“ચંદ્ર” – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે

 

“નક્ષત્ર” – ઉત્તરાષાઢા, શ્રાવણ(૦૯.૨૬)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૦૬ – ૭.૪૫

ચલઃ ૧૧.૦૩ – ૧૨.૪૩

લાભઃ ૧૨.૪૩ – ૧૪.૨૨

શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

લાભઃ ૨૪.૪૩ – ૨૬.૦૪

શુભઃ ૨૭.૨૫ – ૨૮.૪૫

અમૃતઃ ૨૮.૪૫ – ૩૦.૦૬

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, દિવસ ખુશનુમા વીતે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

 

VenusKetu Conjunction ભાગ્ય બદલાશે, ૪ જુલાઈથી આ ૪ રાશિઓ પર રહેશે ગ્રહોની કૃપા, મળશે સફળતાની નવી તકો
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan શનિનું નક્ષત્ર પરિવર્તન ૨૦૨૬ ૨ જુલાઈએ શનિ બદલશે ચાલ, આ ૪ રાશિઓ માટે રહેશે અગ્નિપરીક્ષા સમાન
Exit mobile version