Site icon

Today’s Horoscope : આજે ૨૨ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today's Horoscope Today 22 December 2023, know today's horoscope prediction and almanac

Today's Horoscope Today 22 December 2023, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૨ ડિસેમ્બર ૨૦૨૩, શુક્રવાર

“તિથિ” – માગશર સુદ દશમ

“દિન મહીમા”
૧૧ ક્ષય, મોક્ષદા/મીની એકાદશી-રાજગરો(શિ), સ્વામી.મંદિર પાટો.-લોસએંજલસ(યુ.એસ), શ્રીમદ ગીતા જયંતિ, શિશિર ઋતુ આરંભ, પૂ.કાળ ૦૮:૫૯થી સૂ.અ., ભારતિય પોષ, વિષ્ટી ૧૯ઃ૪૩ થી ૩૧:૧૩, જૈન અરનાથ જન્મ-મોક્ષ, સ્વામી. પાટો- હિંમતનગર

“સુર્યોદય” – ૭.૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૧૫ થી ૧૨.૩૭

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૨૧.૩૪)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૦૯ – ૮.૩૧
લાભઃ ૮.૩૧ – ૯.૫૩
અમૃતઃ ૯.૫૩ – ૧૧.૧૫
શુભઃ ૧૨.૩૭ – ૧૩.૫૯
ચલઃ ૧૬.૪૩ – ૧૮.૦૫

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૧ – ૨૨.૫૯
શુભઃ ૨૪.૩૭ – ૨૬.૧૫
અમૃતઃ ૨૬.૧૫ – ૨૭.૫૩
ચલઃ ૨૭.૫૩ – ૨૯.૩૧

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય, નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, આધ્યાતિમ્ક ચિંતન થાય, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો, સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય, વિશેષ પ્રતિભા કેળવી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version