Site icon

Today’s Horoscope : આજે ૨૨ મે ૨૦૨૫, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Todays horoscope today 16 July 2025 know todays horoscope prediction and almanac

Todays horoscope today 16 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope  

Join Our WhatsApp Community

આજનો દિવસ
૨૨ મે ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૧

“તિથિ” – વૈશાખ વદ દશમ

“દિન મહીમા”
ભા. જેઠ માસ પ્રા., પંચક, પા. જરથોસ્તનો દિશો, વિષ્ટિ ૧૪-૨૨થી ૨૫-૧૩.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૦૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૩ થી ૧૫.૫૧

“ચંદ્ર” – કુંભ, મીન (૧૨.૦૭)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૭ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૭.૪૬)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૨.૦૭)
બપોરે ૧૨.૦૭ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૩ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૯ – ૧૯.૦૭

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૭ – ૨૦.૨૯
ચલઃ ૨૦.૨૯ – ૨૧.૫૧
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
અમૃતઃ ૨૮.૪૧ – ૩૦.૦૩

Today’s Horoscope : રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.

“તુલાઃ”(ર,ત)-
લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.

“મકરઃ”(ખ,જ)-
જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Guru-Shukra Kendra Yog: ૩ નવેમ્બરથી બનશે ગુરુ-શુક્ર કેન્દ્ર યોગ, આ રાશિઓની કિસ્મત ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ:૧ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Puja: શનિદેવની પૂજા માટે યોગ્ય સમય અને વિધિ: જાણો કેવી રીતે મળશે કૃપા અને ટળશે સંકટ
Trikadash Yoga: ૩ નવેમ્બરથી ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ; ગુરુ અને શુક્ર બનાવશે ત્રિ-એકાદશ યોગ
Exit mobile version