Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે વૈશાખ સુદ નોમ છે

todays horoscope today 25 April 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 25 April 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – વૈશાખ સુદ નોમ

 

“દિન મહીમા”

જાનકી જયંતિ, સીતા નવમી, હરિનવમી, રવિયોગ અહોરાત્ર, વ્યતિપાત ૨૨ઃ૫૪ થી ૨૭ઃ૧૦, મેલેરીયા દિન, જૈન સુમતિનાથ દિક્ષા, સ્થિરયોગ અને દગ્ધયોગ ૧૮ઃ૨૯ સુધી, જવાળામુખી યોગ ૧૮ઃ૨૯થી ૨૦ઃ૦૭

 

“સુર્યોદય” – ૦૬.૧૫(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૫૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૯.૨૬ થી ૧૧.૦૧

 

“ચંદ્ર” – કર્ક, સિંહ(૨૦.૦૩)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૦૩ સુધી કર્ક રહેશે ત્યારબાદ રાશી સિંહ રહેશે.

 

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ(૨૦.૦૩)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ(૨૦.૦૩)

રાત્રે ૮.૦૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૭.૫૧ – ૦૯.૨૬

ચલઃ ૧૨.૩૭ – ૧૪.૧૨

લાભઃ ૧૪.૧૨ – ૧૫.૪૭

અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૨

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૮.૫૮ – ૨૦.૨૨

શુભઃ ૨૧.૪૭ – ૨૩.૧૨

અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૬

ચલઃ ૨૪.૩૬ – ૨૬.૦૧

લાભઃ ૨૮.૫૦ – ૩૦.૧૫

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રશંસા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વગેરે બાબતમાં સંભાળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંસાધનો કામે લગાવી શકો, શુભ દિવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સંબંધોમાં માં સુલેહ થી ચાલી શકો, વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

Shukra Gochar 2026 કિસ્મત ચમકી જશે! શુક્રના રાશિ પરિવર્તનથી આ 5 રાશિઓની તિજોરી છલકાશે, 59 દિવસ સુધી મળશે અઢળક રૂપિયા
Today’s Horoscope : આજનો દિવસ:૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version