Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ ત્રીજ છે

todays horoscope today 29 september 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 29 september 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવા વદ ત્રીજ

 

“દિન મહીમા”

અંગારકી સંકટચતુર્થી. ચંદ્રોદય ૨૦ઃ૧૦, રાજયોગ ૦૯ઃ૦૪ થી ૧૭.૧૧, વિષ્ટી ૧૭ઃ૧૧ સુધી, ત્રીજનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, દામોદરજી ઉત્સવ – મથુરા, અમૃતસિદ્ધિયોગ ૦૯ઃ૦૪ સુધી, વિશ્વ હૃદય દિન

 

“સુર્યોદય” – ૦૬.૨૯(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૬.૨૭(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૨૮ થી ૧૬.૫૮

 

“ચંદ્ર” – મેષ 

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૦૯.૦૨)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૦૯.૨૯ – ૧૦.૫૯

લાભઃ ૧૦.૫૯ – ૧૨.૨૯

અમૃતઃ ૧૨.૨૯ – ૧૩.૫૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૧૯.૫૮ – ૨૧.૨૮

શુભઃ ૨૨.૫૮ – ૨૪.૨૯

અમૃતઃ ૨૪.૨૯ – ૨૫.૫૯

ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉથલપાથલનો સામનો કરવો પડી શકે છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shani Vakri 2026 શનિની ઉલટી ચાલ આ 5 રાશિના જાતકોનું વધારશે ટેન્શન, 11 ડિસેમ્બર સુધી નોકરી, પૈસા અને સંબંધોમાં રહેવું પડશે સાવધાન
Mars Transit 2026 દિવાળી બાદ આ 7 રાશિના જાતકોનું ચમકશે નસીબ, મંગળના રાશિ પરિવર્તનથી પૈસા, નોકરી અને બિઝનેસમાં મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version