News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૪ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – મહા વદ ત્રીજ
“દિન મહીમા”
મોઢેશ્વરીમાતા પ્રાગ્ટયોત્સવ-મોઢેરા, રાજયોગ ૨૨ઃ૧૩ સુધી, વિષ્ટી ૧૨ઃ૨૧ થી ૨૪ઃ૧૦, દગ્ધયોગ ૨૪ઃ૧૦ સુધી, હર્ષલ માર્ગી, વર્લ્ડ કેન્સર ડે, મુ.શબેબારાત
“સુર્યોદય” – ૦૭.૧૩(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૬.૩૧(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૫૩ થી ૧૪.૧૭
“ચંદ્ર” – સિંહ, કન્યા(૨૮.૧૮)
આજે જન્મેલા બાળકની રાશી ૫ ફેબ્રુઆરી, સવારે ૪.૧૮ સુધી સિંહ રહેશે ત્યારબાદ કન્યા રહેશે.
“નક્ષત્ર” – પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની(૨૨.૧૧)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ(૨૮.૧૮)
૫ ફેબ્રુઆરી, સવારે ૪.૧૮ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૦૭.૧૩ – ૦૮.૩૮
અમૃતઃ ૦૮.૩૮ – ૧૦.૦૩
શુભઃ ૧૧.૨૮ – ૧૨.૫૩
ચલઃ ૧૫.૪૨ – ૧૭.૦૭
લાભઃ ૧૭.૦૭ – ૧૮.૩૨
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૦૭ – ૨૧.૪૨
અમૃતઃ ૨૧.૪૨ – ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ – ૨૪.૫૨
લાભઃ ૨૮.૦૩ – ૨૯.૩૮
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતને સારું રહે, આગળ વધવાની તક મળે, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો, મિત્રોની મદદ મળી રહે, પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પરેજી પાલવ સલાહ છે.
“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી, સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને, યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.