Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૬ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૬ જુલાઈ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ છઠ્ઠ છે

todays horoscope today 6 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 6 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૬ જુલાઈ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ છઠ્ઠ

 

“દિન મહીમા”

પંચક, વિષ્ટી ૧૩ઃ૪૮ થી ૨૫ઃ૪૨, કુમારયોગ ૧૩ઃ૪૮ સુધી, વરસાદી નક્ષત્ર પુનર્વસુ ૧૨ઃ૦૪, વાહનઃઅશ્વ, રવિયોગ ૧૨ઃ૦૪ સુધી પુનઃઆરંભ ૧૬ઃ૦૮ થી

 

“સુર્યોદય” – ૦૬.૦૭(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૭.૪૬ થી ૦૯.૨૫

 

“ચંદ્ર” – કુંભ,મીન (૦૯.૫૬)

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૯.૫૬ સુધી કુંભ રહેશે  ત્યારબાદ રાશી મીન રહેશે

 

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ(૧૬.૦૬)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર  (૦૯.૫૬)

સવારે ૦૯.૫૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૦૭ – ૦૭.૪૬

શુભઃ ૦૯.૨૫ – ૧૧.૦૪

ચલઃ ૧૪.૨૨ – ૧૬.૦૧

લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦

અમૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

લાભઃ ૨૩.૨૨ – ૨૪.૪૩

શુભઃ ૨૬.૦૪ – ૨૭.૨૬

અમૃતઃ ૨૭.૨૬ – ૨૮.૪૭

ચલઃ ૨૮.૪૭ – ૩૦.૦૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે, દિવસ માધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે, સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

 

“સિંહઃ”(મ,ટ)-

લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મનમાં નવા તાજા વિચારો અને હકારાત્મકતા થી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરૂર છે.

 

“મકરઃ”(ખ,જ)-

જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.

 

Sun Transit Jupiter Nakshatra ૬ જુલાઈના રોજ સૂર્યદેવ ગુરુના નક્ષત્રમાં કરશે પ્રવેશ, મિથુન અને ધનુ સહિત ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૪ જુલાઈ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
July Numerology 2026 Prediction જુલાઈ મહિનાનું અંક જ્યોતિષ, જાણો તમારા મૂળાંક માટે શું કહે છે ગ્રહોની સ્થિતિ
Today’s Horoscope : આજનો દિવસ:૩ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version