Site icon

Today’s Horoscope : આજે ૬ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે ૬ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

todays-horoscope-today-6th-november-2023-know-todays-horoscope-prediction-and-almanac

todays-horoscope-today-6th-november-2023-know-todays-horoscope-prediction-and-almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :

Join Our WhatsApp Community

આજનો દિવસ
૬ નવેમ્બર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – આસો વદ નોમ

“દિન મહીમા”

કુમારયોગ ર૯:પરથી, વૈધૃતિ મહાપાત ૧૯:૫૬થી ૨૪:૫૦ સુધી, શ્રીટીકેતના શૃંગાર આરંભ, સૂર્ય વિશાખામાં ૨૧:૪૬ સુધી, બુધ વૃશ્ચિકમાં ૧૬:૨૭

“સુર્યોદય” – ૬.૪૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૦૭ થી ૯.૩૨

“ચંદ્ર” – કર્ક, સિંહ (૧૩.૨૧)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૨૧ સુધી કર્ક ત્યારબાદ રાશી સિંહ રહેશે

“નક્ષત્ર” – આશ્લેષા, માઘ (૧૩.૨૧)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૧૩.૨૧)
બપોરે ૧.૨૧ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૪૨ – ૮.૦૭
શુભઃ ૯.૩૨ – ૧૦.૫૭
ચલઃ ૧૩.૪૭ – ૧૫.૧૨
લાભઃ ૧૫.૧૨ – ૧૬.૩૭
અમૃતઃ ૧૬.૩૭ – ૧૮.૦૨

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૨ – ૧૯.૩૭
લાભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૯.૦૭
ચલઃ ૨૯.૦૭ – ૩૦.૪૩

આ સમાચાર પણ વાંચો :  

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવા માં ખ્યાલ રાખવો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“કર્કઃ”(ડ,હ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો, રચનાત્મક કામગીરી કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વેપારીવર્ગને લાભ થાય, ધંધા રોજગાર માં સારું રહે, પ્રગતિ થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેર જીવનમાં સારૂ રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારૂ રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version