Today’s Horoscope : આજે ૮ સપ્ટેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 8 September 2024, know today's horoscope and almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :  

આજનો દિવસ

૮ સપ્ટેમ્બર ૨૦૨૪, રવિવાર

“તિથિ” – ભાદરવો સુદ પાંચમ

“દિન મહીમા”

ઋષીપાંચમ, સામાપાંચમ, દ્વીતીય સ્વરૂપોત્સવ, જૈન સુપાર્શ્વનાથ ચ્યવન, જૈન સવંત્સરી (પં.પક્ષ)- મિચ્છામી દુક્કડમ, રવિયોગ ૧૫:૩૧થી, વિશ્વ સાક્ષરતા દિન 

“સુર્યોદય” – ૬.૨૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૩ થી ૧૮.૪૬

“ચંદ્ર” – તુલા 

આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી, વિશાખા (૧૫.૨૯)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૭.૫૮ – ૯.૩૧

લાભઃ ૯.૩૧ – ૧૧.૦૩

અમૃતઃ ૧૧.૦૩ – ૧૨.૩૬

શુભઃ ૧૪.૦૮ – ૧૫.૪૧

 રાત્રીનાં ચોઘડિયા ( almanac ) 

શુભઃ ૧૮.૪૬ – ૨૦.૧૩

અમૃતઃ ૨૦.૧૩ – ૨૧.૪૧

ચલઃ ૨૧.૪૧ – ૨૩.૦૮

લાભઃ ૨૬.૦૩ – ૨૭.૩૧

શુભઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

Today’s Horoscopeરાશી ભવિષ્ય ( Astrology ) 

“મેષઃ” (અ,લ,ઇ)-

ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

( Zodiac Signs ) મિથુનઃ“(ક, છ, ઘ)-

આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-

નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

“સિંહઃ”(મ,ટ)-

વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.

“તુલાઃ”(ર,ત)-

નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-

બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

મિત્રો સાથે આનંદ માણી શકો, ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ, નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More