Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૯ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૯ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે જેઠ વદ નોમ છે

todays horoscope today 9 July 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 9 July 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૯ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – જેઠ વદ નોમ

 

“દિન મહીમા”

ઈન્દ્રાણી પૂજન, જૈન નમીનાથ દિક્ષા, વિષ્ટી ૨૧ઃ૩૩ થી

 

“સુર્યોદય” – ૦૬.૦૮(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૧૯(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૨૩ થી ૧૬.૦૧

 

“ચંદ્ર” – મેષ 

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે

 

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી(૧૪.૫૫)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૦૬.૦૮ – ૦૭.૪૭

ચલઃ ૧૧.૦૫ – ૧૨.૪૪

લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૩

શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦

ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧

લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૫

શુભઃ ૨૭.૨૬ – ૨૮.૪૮

અમૃતઃ ૨૮.૪૮ – ૩૦.૦૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉથલપાથલનો સામનો કરવો પડી શકે છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

Today’s Horoscope : આજનો દિવસ:૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Gochar 2026 બુદ્ધિના દાતા બુધનું કર્ક રાશિમાં આગમન, આ તારીખે થશે બુધનું ગોચર; જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ?
Today’s Horoscope : આજનો દિવસ:૭ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Retrograde Effects જુલાઈના અંતમાં શનિદેવની ઉલ્ટી ચાલ, આ રાશિના જાતકોને કરશે માલામાલ!
Exit mobile version