News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૯ જૂન ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અધિક જેઠ વદ નોમ
“દિન મહીમા”
પંચક, સિધ્ધિયોગ ૦૯ઃ૪૦ થી
“સુર્યોદય” – ૦૬.૦૧(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૪(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૫.૫૬ થી ૧૭.૩૫
“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.
“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ,ઉત્તરભાદ્રપદ (૦૯.૩૮)
“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૦૯.૨૦ – ૧૦.૫૯
લાભઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
અમૃતઃ ૧૨.૩૮ – ૧૪.૧૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૫ – ૨૧.૫૬
શુભઃ ૨૩.૧૭ – ૨૪.૩૮
અમૃતઃ ૨૪.૩૮ – ૨૫.૫૯
ચલઃ ૨૫.૫૯ – ૨૭.૨૦
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.
“કર્કઃ”(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.
“સિંહઃ”(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મૂડ વારંવાર બદલાતો જોવા મળે, મધ્યમ દિવસ.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.
“તુલાઃ”(ર,ત)-
ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો, કામકાજ માં પ્રગતિ થાય, આપેલા વાયદા પૂરા કરી શકો.
“મકરઃ”(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, ખુદ માટે સમય પણ ફાળવી શકો, કાર્યમાં સફળતા મળે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુંજાવતા જણાય, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.