Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ બીજ તિથિ છે

todays horoscope today 9 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 9 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – ભાદરવો વદ બીજ

 

“દિન મહીમા”

પંચક, સિધ્ધિયોગ અને રાજયોગ ૧૮.૦૮ સુધી, વ્યતિપાત મહાપાત ૧૨.૪૭થી ૧૬:૨૦, બીજનું શ્રાધ્ધ, બાલમુકુંદ (લાડુબેટીજી) ઠાકોરજી પાટોત્સવ-મુંબઇ, વિષ્ટી ૨૯.૦૫થી 

 

“સુર્યોદય” – ૬.૨૬ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૪૫ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૪૦ થી ૧૭.૧૩

 

“ચંદ્ર” – મીન 

આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

 

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૮.૦૬)

 

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૧ – ૧૧.૦૩

લાભઃ ૧૧.૦૩ – ૧૨.૩૬

અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૦૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૧૩ – ૨૧.૪૦

શુભઃ ૨૩.૦૮ – ૨૪.૩૬

અમૃતઃ ૨૪.૩૬ – ૨૬.૦૩

ચલઃ ૨૬.૦૩ – ૨૭.૩૧

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

 

“સિંહઃ”(મ,ટ)-

માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.  

 

“તુલાઃ”(ર,ત)-

ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

 

“મકરઃ”(ખ,જ)-

તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને, સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન.

Mangal Budh Yog બુધમંગળનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ ૨ ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય અને ધનલાભનો સમય
Pitru Paksha Child Birth Astrology પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનું ભવિષ્ય કેવું હોય છે? નસીબદાર કે સહન કરવી પડે છે મુશ્કેલીઓ, જાણો જ્યોતિષીય સત્ય!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2026 Donation Rules શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ આ ૫ વસ્તુઓનું દાન ન કરવું, શાસ્ત્રોમાં છે મનાઈ; દાન કરવાનું ટાળો
Exit mobile version