Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૭ ઓગસ્ટ ૨૦૨૫,ગુરૂવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૭ ઓગસ્ટ ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ તેરસ તિથિ છે.

todays horoscope today7 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today7 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૭ ઓગસ્ટ ૨૦૨૫, ગુરૂવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – શ્રાવણ સુદ તેરસ

 

“દિન મહીમા”

શિવ પવિત્રા રોપણ, બૃહસ્પતિ પૂજન, સ્વામી. મંદિર પાટોત્સવ-એટલાન્ટા (કેનેડા), સ્થિર અને રવિયોગ ૧૪:૦૨થી

 

“સુર્યોદય” – ૬.૧૮ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૪.૨૧ થી ૧૫.૫૭

 

“ચંદ્ર” – ધનુ, મકર (૨૦.૧૦)

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૮.૧૦ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૪.૦૦)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૦.૧૦)

સાંજે ૮.૧૦ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

શુભઃ ૬.૧૮ – ૭.૫૫

ચલઃ ૧૧.૦૮ – ૧૨.૪૪

લાભઃ ૧૨.૪૪ – ૧૪.૨૧

શુભઃ ૧૭.૩૩ – ૧૯.૧૦

 

રાત્રીનાં ચોઘડિયા

અમૃતઃ ૧૯.૧૦ – ૨૦.૩૩

ચલઃ ૨૦.૩૩ – ૨૧.૫૭

લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૮

શુભઃ ૨૭.૩૧ – ૨૮.૫૫

અમૃતઃ ૨૮.૫૫ – ૩૦.૧૯

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

મનમાં ચીડિયાપણું રહે, માનસિક વ્યગ્રતા રહે, મન નું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો, દિવસ ખુશનુમા વીતે.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, દિવસ આનંદ માં પસાર કરી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય, નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

 

“મકરઃ”(ખ,જ)-

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, કામકાજમાં સફળતા મળે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

ખર્ચ પર અંકુશ રાખવો પડે, આવક જાવક નો મેળ કરવો જરૂરી, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નસીબ સાથ આપતું જણાય, આકસ્મિત લાભ થાય, ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

 

Tijori Vastu Tips: શું તમારી તિજોરીમાં પણ છે ભગવાનની મૂર્તિ? આ રીતે રાખશો તો જ થશે ધનવર્ષા; વાસ્તુના આ ખાસ નિયમો જાણી લો.
Ashubh Trigrahi Yog 2026: સાવધાન! ૧૧ એપ્રિલ સુધી આ ૩ રાશિઓએ ડગલે ને પગલે રહેવું પડશે સાવધ; રાહુ-મંગળ-બુધનો ત્રિગ્રહી યોગ વધારશે મુશ્કેલીઓ, ક્યાંક ભારે ન પડી જાય ભૂલ
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા
Exit mobile version