Site icon

આજે તારીખ – ૨૭:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

‍News Continuous Bureau | Mumbai

આજનુ પંચાંગ
૨૭ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર

Join Our WhatsApp Community

“તિથિ” – આજે સવારે ૯.૧૦ સુધી મહા સુદ છઠ્ઠ ત્યારબાદ મહા સુદ સાતમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
કુમાર ષષ્ઠી, સ્કંધ ષષ્ઠી, મન્વાદી, શિતલા ષષ્ઠી-બંગાળ, રવિયોગ ૧૮:૩૭ સુધી પંચક ઉતરે ૧૮:૩૭, અમૃતસિધ્ધિયોગ સૂ.ઉ. થી ૧૮:૩૭ સુધી

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૭ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૨૭ – ૧૨.૫૧

“ચંદ્ર” – મીન, મેષ (૧૮.૩૬)
આજે જન્મેલા બાળકની ૨૭-જાન્યુઆરી રાશી સાંજે ૬.૩૬ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી, અશ્વિની (૧૮.૩૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૧.૦૬)
સાંજે ૬.૩૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

આ સમાચાર પણ વાંચો: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ઝટકો, કેપ્ટનના એક નિવેદનથી થયું બોર્ડને થયું 231 કરોડનું નુકસાન..

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૧૫ – ૮.૩૯
લાભઃ ૮.૩૯ – ૧૦.૦૩
અમૃતઃ ૧૦.૦૩ – ૧૧.૨૭
શુભઃ ૧૨.૫૧ – ૧૪.૧૫
ચલઃ ૧૭.૦૩ – ૧૮.૨૭

 

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૩૯ – ૨૩.૧૫
શુભઃ ૨૪.૧૫ – ૨૬.૨૭
અમૃૃતઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
ચલઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

“કર્કઃ”(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

“તુલાઃ”(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

“મકરઃ”(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Zodiac Traits and Personality:દયા અને પ્રેમનો સાક્ષાત અવતાર! આ 4 રાશિના લોકો અન્યોની સેવા કરવામાં હોય છે નંબર-1, સમાજમાં હંમેશા મળે છે ઉચ્ચ સન્માન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Shastra Tips: સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલશે ‘વાસ્તુ પિરામિડ’: જાણો કઈ દિશામાં રાખવાથી થશે અઢળક ધનલાભ અને માનસિક શાંતિ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version