Site icon

આજે તારીખ – ૨૩:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૩ જાન્યુઆરી ૨૦૨૩, સોમવાર

“તિથિ” – આજે સાંજે ૬.૪૩ સુધી મહા સુદ બીજ ત્યારબાદ મહા સુદ ત્રીજ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
ચંદ્રદર્શન, મુ.૩૦સામ્યાર્થ, પંચક બેસે ૧૩:૫૧, સુભાષચંદ્રબોઝ જયંતિ, અભિનંદનસ્વામી જન્મ લાડુબેટીજી મંદિર પાટો.મુંબઇ, જૈન વાસુપૂજય કે.જ્ઞાન, વ્યતિપાત ૨૫:૨૮ સુધી, રવિયોગ ૨૪:૪૮

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૩૯ – ૧૦.૦૨

“ચંદ્ર” – મકર, કુંભ
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૫૧ સુધી મકર રહેશે ત્યારબાદ કુંભ રહેશે.

“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષા (૧૨.૨૬)

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૫૧)
બપોરે ૧.૫૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૭.૧૬ – ૮.૩૯
શુભઃ ૧૦.૦૩ – ૧૧.૨૭
ચલઃ ૧૪.૧૪ – ૧૫.૩૮
લાભઃ ૧૫.૩૮ – ૧૭.૦૧
અમૃૃતઃ ૧૭.૦૧ – ૧૮.૨૫

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૨૫ – ૨૦.૦૧
લાભઃ ૨૩.૧૪ – ૨૪.૫૦
શુુભઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
અમૃતઃ ૨૮.૦૩ – ૨૯.૩૯
ચલઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Exit mobile version