આજે તારીખ – ૨૫:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૨૫ જાન્યુઆરી ૨૦૨૩, બુધવાર ( Panchang )

“તિથિ” – આજે બપોરે ૧૨.૩૪ સુધી મહા સુદ ચોથ ત્યારબાદ મહા સુદ પાંચમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક, વિનાયક ચોથ, વરદ ચોથ, શ્રી ગણેશ જયંતિ, જૈન વિમલનાથ દિક્ષા, વિષ્ટી ૧૨:૩૫ સુધી મુકુંદરાયજી ઉત્સવ-કાશી, બ્રહ્મસમાજ દિન, કુમારયોગ ૧૨:૩૫થી૨૦:૦૬, રવિયોગ ૨૦:૦૬સુધી

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૫૧ – ૧૪.૧૫

“ચંદ્ર” – કુંભ, મીન
આજે જન્મેલા બાળકની રાશી ૨૫-જાન્યુઆરી બપોરે ૨.૨૯ સુધી કુંભ રહેશે ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૦.૦૫)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૪.૨૯)
બપોરે ૨.૨૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૬ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૩
શુભઃ ૧૧.૨૭ – ૧૨.૫૧
ચલઃ ૧૫.૩૮ – ૧૭.૦૨
લાભઃ ૧૭.૦૨ – ૧૮.૨૬

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૦૨ – ૨૧.૩૮
અમૃૃતઃ ૨૧.૩૮ – ૨૩.૧૫
ચલઃ ૨૩.૧૫ – ૨૪.૫૧
લાભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય ( Rashifal )

“મેષઃ” (અ,લ,ઇ)- 
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૨૪:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

“કર્કઃ”(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

“સિંહઃ”(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

“મકરઃ”(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More