Site icon

આજે તારીખ – ૨૬:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

News Continuous Bureau | Mumbai

પંચાંગ
આજનો દિવસ

૨૬ જાન્યુઆરી ૨૦૨૩, ગુરુવાર

Join Our WhatsApp Community

“તિથિ” – આજે સવારે ૧૦.૨૮ સુધી મહા સુદ પાંચમ ત્યારબાદ મહા સુદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વસંતપંચમી, મદનપંચમી, સરસ્વતિ પૂજન, શિક્ષાપત્રી દિન, પંચક, કેશરભવાનીચહેરમા જયંતિ પ્રજાસતાક દિન, ગણતંત્ર દિવસ, કસ્ટમ દિન, આ.સુંદરસાહેબ જયંતિ, શંખેશ્વર વર્ષગાંઠ

“સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૬ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૫ – ૧૫.૩૯

“ચંદ્ર” – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

“નક્ષત્ર” – ઉત્તરભાદ્રપદ, રેવતી (૧૮.૫૬)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૧૫ – ૮.૩૯
ચલઃ ૧૧.૨૭ – ૧૨.૫૧
લાભઃ ૧૨.૫૧ – ૧૪.૧૫
શુુભઃ ૧૭.૦૩ – ૧૮.૨૭

આ સમાચાર પણ વાંચો : Facial : ગ્લોઇંગ સ્કિન માટે આ 4 સ્ટેપ્સમાં ઘરે નેચરલ રીતે ફેશિયલ કરો, ચહેરા પર મસ્ત ચમક આવશે..

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૭ – ૨૦.૦૩
ચલઃ ૨૦.૦૩ – ૨૧.૩૯
લાભઃ ૨૪.૫૧ – ૨૬.૨૭
શુભઃ ૨૮.૦૩ – ૨૯.૩૯
અમૃૃતઃ ૨૯.૩૯ – ૩૧.૧૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

“સિંહઃ”(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

“તુલાઃ”(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

“મકરઃ”(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

 

 

Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ
Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Exit mobile version