આજનું પંચાંગ (Panchang)
આજનો દિવસ
૩૦ નવેમ્બર ૨૦૨૨, બુધવાર
“તિથિ” – આજે સવારે ૮.૫૮ સુધી માગશર સુદ સાતમ ત્યારબાદ માગશર સુદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
પંચક, ગોકુલનાથજી ઉ.ગોકૂળ, વિષ્ટી ૦૮.૫૯ થી ૨૦.૦૭, વ્રજ.યોગ ૦૭.૧૧, બુધ ઉ.પશ્ચિમે માણેક પ્રભુ જયંતિ, સ્વામી, પાટોત્સવ રાજકોટ આણંદ, રાજયોગ ૦૭.૧૧ સુધી, રવિયોગ ૩૦.૧૩
“સુર્યોદય” – ૬.૫૫ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૨૭ – ૧૩.૫૦
“ચંદ્ર” – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૭.૧૧)
“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૫૬ – ૮.૧૯
અમૃતઃ ૮.૧૯ – ૯.૪૧
શુભઃ૧૧.૦૪ – ૧૨.૨૭
ચલઃ ૧૫.૧૩ – ૧૬.૩૫
લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮
રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૩
અમૃૃતઃ ૨૧.૧૩ – ૨૨.૫૦
ચલઃ ૨૨.૫૦ – ૨૪.૨૭
લાભઃ ૨૭.૪૨ – ૨૯.૧૯
આજનું રાશિ ભવિષ્ય (Rashifal)
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.
“કર્કઃ”(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.
“તુલાઃ”(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.
“મકરઃ”(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.