શું તમે જંગલી પ્રાણીઓને ખોરાક ખવડાવવાનો શોખ ધરાવવો છો? આ વિડીયો જરૂર જોજો, એક જંગલી હાથીએ શું નું શું કરી નાખ્યું….

Elephant on killing spree, mauls 16 in 12 days; Sec 144 in Ranchi

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસરના ( IFS officer ) એક અધિકારીએ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે જંગલના રસ્તે થી એક ગાડી પસાર થઈ રહી છે અને તેઓ જંગલી હાથીને ( wild animals ) ભોજન ( feed  ) આપવાનો પ્રયાસ કરે છે. જંગલી ( elephant ) હાથી ગાડીમાં ભોજન છે તેવું સમજી બેસે છે અને ગાડીને તોડી નાખે છે. તેમજ લોકો જેમ તેમ પોતાનો જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહે છે.

આ સમાચાર પણ વાંચો:  Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.