News Continuous Bureau | Mumbai
Leopard Attack નાશિકમાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. નાશિક રોડ વિસ્તારના ગુલમોહર કોલોની વિસ્તારમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. કેટલાક વીડિયોમાં દીપડો પહેલા વિસ્તારમાં ફરતો જોવા મળે છે, જ્યારે અન્ય વીડિયોમાં દીપડો માણસ પર હુમલો કરે તે જોવા મળે છે. દીપડાએ તરાપ મારતા એ વ્યક્તિ નીચે પટકાતો હતો. જેના કારણે ગંભીર તેને ઈજા પહોંચી હતી.
જુઓ વિડીયો
नासिक में राह चलते नागरिक पर तेंदुए ने किया हमला। हमले में शख्स हुआ घायल। @News18India @InfoDivNashik @InfoNashik @NashikCorp @Nashik pic.twitter.com/6dcRRR8wEn
— Diwakar Singh (@Diwakar_singh31) July 24, 2023
આ સમાચાર પણ વાંચો : Sunny Leone : સની લિયોને યાદ કર્યો 2016 નો વિવાદાસ્પદ ઇન્ટરવ્યૂ, જણાવ્યું ક્યા સ્ટાર્સે કર્યો હતો તેને સપોર્ટ
વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
હુમલા બાદ વન વિભાગ દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગત સપ્તાહે દીપડાના હુમલામાં એક વ્યક્તિ બચી ગયો હતો.