News Continuous Bureau | Mumbai
વાઇલ્ડ લાઇફમાં ક્યારેક એવા દ્રશ્યો સર્જાતાં હોય છે જેની આપણને કલ્પના પણ હોતી નથી. આવો જ એક વાયરલ વિડીયો ( viral video ) અત્યારે સોશિયલ મીડિયામાં લોકો લાઈક કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે એક સાપ ( snake ) શિકાર કરતો હોય તેમ ધીમેથી ચપ્પલ ( chappal ) પાસે આવે છે અને ત્યારબાદ ઝપાટાભેર ચપ્પલ ( stealing ) પર તરાપ મારે છે અને તેને મોઢામાં પકડીને પૂરઝડપે નાસી છૂટે છે.
How old were you when you first saw a snake stealing a slipper? pic.twitter.com/uORGrPfXqD
— Royal Bengal Tiger (@bongo_bondhu) November 25, 2022
આ સમાચાર પણ વાંચો: હિન્દી ‘દ્રશ્યમ 2′ એ 100 કરોડનું કલેક્શન પાર કર્યું
આ વીડિયોને જોઈને હસવું આવે છે પરંતુ તેની સાથે જ મનમાં પ્રશ્ન પણ પેદા થાય છે કે શું પ્રકૃતિનું એટલું બધું નુકસાન થઈ ચૂક્યું છે કે પશુઓને પણ ભોજન માટે વલખા મારવા પડે છે?