535
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દુનિયામાં ઘણા પ્રાણીઓ છે, પરંતુ તેમાંથી થોડાક જ એવા છે, જેને લોકો પાળે છે. તેમાંથી, કૂતરા અને બિલાડીઓ પ્રથમ નંબરે છે. તમે લોકોને કૂતરા અને બિલાડીઓ સાથે રમતા જોયા જ હશે. પરંતુ શું તમે કોઈને ભાલુ સાથે રમતા જોયા છે. વાયરલ વિડીયોમાં એક યુવક દેખાય છે. જે એક વિશાળકાય ભાલુ ને ગલે લગાવે છે તેની સાથે રમે છે. જોકે આ કેટલું ખતરનાક છે તેનો અંદાજ લગાવી શકાય છે કે રીંછ તેના પંજા અને તીક્ષ્ણ દાંતનો ઉપયોગ કરીને કોઈપણ માણસને સરળતાથી મારી શકે છે.
This is not terrifying. BIG BOY!!😍❤ pic.twitter.com/UVL7pxvvVc
— Terrifying Nature (@TerrifyingNatur) May 17, 2023
You Might Be Interested In