વાઘે કર્યું દીપડાનું મારણ, જુઓ વિડીયો…

જંગલના બધા ખૂણા પર વાઘની પકડ હોવાનું કહેવાય છે. આજુબાજુનો વિસ્તાર જ્યાં વાઘ ચાલે છે અને રહે છે તે તેનો પ્રદેશ બની જાય છે. જંગલનો રાજા સિંહ હોય છે પણ હિંમત તો વાઘ જેવી એવું કહેવાય છે. બીજી તરફ દિપડાની ચપળતા ઘણી વધુ હોય છે. એક દીપડો જે અટક્યા વિના સેંકડો મીટરનું અંતર કાપી શકે છે તે કુશળ શિકારી છે. ચપળતા અને ઝડપ તેમની વિશેષતા છે. પરંતુ રુબાબદાર વાઘનો એક ચપળ દીપડાનો શિકાર કરતો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

by Dr. Mayur Parikh
Tiger hunts leopard and eat, here is photos

News Continuous Bureau | Mumbai

ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાને આ દુર્લભ ક્ષણોના ભયાનક વિડીયો હર્ષ નરસિંહમૂર્તિએ શેર કર્યો છે. આ અગાઉ પરવીન કાસવાને રાજસ્થાનના રણથંભોર જંગલની કેટલીક તસવીરો શેર કરી છે. જ્યારે શિકારી શિકાર બને છે.

આ સમાચાર પણ વાંચો:  લ્યો બોલો, માત્ર ચાર દિવસમાં જ ટ્વિટર પરથી ગાયબ થયો ડૉગનો લોગો, જુઓ અપડેટ ફોટો..

Join Our WhatsApp Community

You may also like