પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ગોપી ગીત જયતિ તેऽધિકં જન્મના વ્રજ: શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ । દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકાસ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે ।।૧ ।। શરદુદાશયે સાધુજાતસત્સરસિજોદરશ્રીમુષા દૃશા । સુરતનાથ તેऽશુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ: ।। ૨।। વિષજલાપ્યયાદ્ વ્યાલરાક્ષસાદ્ વર્ષમારુતાદ્ વૈદ્યુતાનલાત્ । વૃષમયાત્મજાદ્ વિશ્વતોભયાદૃષભ તે વયં રક્ષિતા મુહુ: ।। ૩ ।। ન ખલુ ગોપિકાનન્દનો ભવાનખિલદેહિનામન્તરાત્મદૃક્ । વિખનસાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન્ સાત્વતાં કુલે ।। ૪ ।। વિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે ચરણમીયુષાં સંસૃતેર્ભયાત્ । કરસરોરુહં કાન્ત કામદં શિરસિ ધેહિ ન: શ્રીકરગ્રહમ્ ।। ૫ ।। વ્રજજનાર્તિહન્ વીર યોષિતાં નિજજનસ્મયધ્વંસનસ્મિત । ભજ સખે ભવત્કિઙ્કરી: સ્મ નો જલરુહાનનં ચારુ દર્શય ।। ૬ ।। પ્રણતદેહિનાં પાપકર્શનં તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ । ફણિફણાર્પિતં તે પદામ્બુજં કૃણુ કુચેષુ નઃ કૃન્ધિ હૃચ્છયમ્ ।। ૭ ।। મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ । વિધિકરીરિમા વીર મુહ્યતીરધરસીધુનાऽऽપ્યાયયસ્વ ન: ।। ૮ ।। તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ । શ્રવણમઙ્ગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના: ।। ૯।। પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમઙ્ગલમ્ । રહસિ સંવિદો યા હૃદિસ્પૃશઃ કુહક નો મન: ક્ષોભયન્તિ હિ ।।૧૦।। ચલસિ યદ્ વ્રજાચ્ચારયન્ પશૂન્ નલિનસુન્દરં નાથ તે પદમ્ । શિલતૃણાઙકુરૈ: સીદતીતિ નઃ કલિલતાં મન: કાન્ત ગચ્છતિ ।।૧૧।। દિનપરિક્ષયે નીલકુન્તલૈર્વનરુહાનનં બિભ્રદાવૃતમ્ । ઘનરજસ્વલં દર્શયન્ મુહુર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ ।।૧૨।। પ્રણતકામદં પદ્મજાર્ચિતં ધરણિમણ્ડનં ધ્યેયમાપદિ ।
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૫
ચરણપઙ્ કજં શન્તમં ચ તે રમણ ન: સ્તનેષ્વર્પયાધિહન્ ।।૧૩।। સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ । ઈતરરાગવિસ્મારણં નૃણાં વિતર વીર નસ્તેऽધરામૃતમ્ ।।૧૪।। અટતિ યદ્ ભવાનહ્નિ કાનનં ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્ । કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દૃશામ્ ।।૧૫ ।। પતિસુતાન્વયભ્રાતૃબાન્ધવાનતિવિલઙ્ધ્ય તેऽન્ત્યચ્યુતાગતા: । ગતિવિદસ્તવોદ્ગીતમોહિતા: કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ ।। ૧૬।। રહસિ સંવિદં હૃચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ । બૃહદુર: શ્રિયો વીક્ષ્ય ધામ તે મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ ।। ૧૭ ।। વ્રજવનૌકસાં વ્યક્તિરઙ્ગ તે વૃજિનહન્ત્ર્યલં વિશ્વમઙ્ગલમ્ । ત્યજ મનાક્ ચ નસ્ત્વત્સ્પૃહાત્મનાં સ્વજનહૃદુજાં યન્નિષૂદનમ્ ।। ૧૮ ।। યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ ભીતા: શનૈ: પ્રિય દધીમહિ કર્કશેષુ । તેનાટવીમટસિ તદ્ વ્યથતે ન કિંસ્વિત્ કૂર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાં નઃ ।। ૧૯ ।। ભા.સ્કં.૧0.અ.3૧.શ્ર્લો.૧.- ૧૯. સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે. કનૈયા, તારે લીધે અમારી અને અમારા વ્રજની શોભા વધી છે. અમારી શોભા તારે લીધે છે. અમારી વ્રજભૂમિ આવી સુંદર ન હતી; પણ નાથ! તમારું પ્રાગટય થયું ત્યારથી, વ્રજની શોભા વધી છે.