Site icon

IRCTC : IRCTC દ્વારા ઉનાળાની રજાઓમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે પ્રવાસો ની લહેર આવી છે.

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ટ્રેન દ્વારા સાપ્તાહિક પ્રવાસ લઈને આવી ગયું છે.

IRCTC has come up with a flurry of summer holiday tours with confirmed train tickets.

IRCTC has come up with a flurry of summer holiday tours with confirmed train tickets.

News Continuous Bureau | Mumbai 

IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ( IRCTC ) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત ( Ek Bharat Shreshtha Bharat ) અને દેખો અપના દેશ ( Dekho Apna Desh ) અંતર્ગત ટ્રેન દ્વારા સાપ્તાહિક પ્રવાસ લઈને આવી ગયું છે.

Join Our WhatsApp Community

IRCTC : સાપ્તાહિક પ્રવાસ :- (કન્ફર્મ ટ્રેન ટિકિટ સાથે)

  1. દર રવિવાર એ શિમલા મનાલી ચંદીગઢ ટૂર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ટૂરની વ્યવસ્થા કરવામાં આવી છે.
  1.     દર સોમવાર એ અમેઝિંગ ગોવા ટૂર અને ઓડિશા- આધ્યાત્મિક દિવ્યતા અને ગોલ્ડન બીચની ભૂમિ ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  1.     દર મંગળવાર એ શ્રી કાલહસ્તી, પદ્માવતી અને વેલ્લોર સુવર્ણ મંદિર સાથે શ્રી તિરુપતિ બાલાજી ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  1.     દર બુધવાર એ દેવભૂમિ હરિદ્વાર – ઋષિકેશ ટૂર અને શ્રી માતા વૈષ્ણો દેવી ની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

  1.     દર શુક્રવાર એ પચમઢી ટૂર અને ઈન્દોર સાથે મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મહેશ્વર ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  1.     દર શનિવાર એ વારાણસી પ્રયાગરાજ અને અયોધ્યા ટૂર ની વ્યવસ્થા કરવામાં આવી છે.

  IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં ( Tour Package ) બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ ( IRCTC Tourism ) બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો.

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572

વડોદરા: 7021090626, 7021090837

રાજકોટ: 7021090612, 9321901852

સુરત:  9321901851, 7021090498, 7021090644

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

New Traffic Challan Rules: ચલણ ભરતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો! ટ્રાફિક દંડને ઓનલાઇન પડકારવાની સુવિધા શરૂ; જાણો પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે સાથે.
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
IMD Weather Alert:વરસાદ અને કરાનો ડબલ એટેક! દિલ્હી-યુપીમાં બદલાયો મિજાજ, વાવાઝોડા સાથે ત્રાટકશે આફત; જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Exit mobile version