Site icon News Continuous Bureau | Mumbai

તાડોબા અભયારણ્યમાં ટ્યૂરિસ્ટોએ માણ્યો અદભુત નજારો- માયા વાઘણ તેના મહિનાના બચ્ચાં સાથે નીકળી મોર્નીગ વોક પર- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

તાડોબા અભયારણ્ય(Tadoba Sanctuary)ની મુલાકાત લેવાનો રોમાંચ અને મજા જ કંઈક અલગ છે. કારણ કે, પ્રવાસીઓ (Tourist) વાઘ(tigere)ને જોઈને ખુશ થાય છે. તાડોબાના ગાઢ જંગલ(forest)માં કાર પ્રવેશતાની સાથે જ પ્રવાસીઓની નજર દૂર દૂર સુધી જાય છે. પ્રવાસીઓને લાગે છે કે જો તેઓને વાઘ જોવા મળે તો તેમની સફર યાદગાર થાય. એ જ આશા સાથે આવેલા પ્રવાસીઓને બુધવારે તાડોબા અભયારણ્યમાં અદભુત નજારો જોવા મળ્યો.  

Join Our WhatsApp Channel

 

ગઈકાલે સવારના સમયે તાડોબા અભયારણ્યની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જોયું કે, માયા વાઘણ(Maya Tigress) તેના ત્રણ મહિનાના બચ્ચાં સાથે સવારના પ્હોરનો કુમળો(morning sun) તડકો લેવા માટે રસ્તા પર ઉભી હતી. જ્યારે તે તેના બચ્ચા સાથે રમતી હોય છે, ત્યારે પ્રવાસીઓ આ નજારાને કેમેરામાં કેદ કરવા લાગે છે. આ દરમિયાન વાઘણ વિચલિત થઈને,  તેના બચ્ચાને મોઢામાં પકડીને જંગલની અંદર છોડી દે છે. આ પ્રસંગે પ્રવાસીઓને બાળકો પ્રત્યે સંવેદનશીલ માતા જોવા મળી હતી. માનવજાતિ હોય કે પ્રાણીજાતિ માતા, માતા હોય છે. આ ઘટનાએ બતાવ્યું કે બચ્ચાઓની સલામતી તેના માટે મહત્વપૂર્ણ છે. માયાનું આ સ્વરૂપ પ્રવાસીઓને પણ ખુશ કરી દે છે.

આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનું / દૂધમાં મિક્સ કરી ખાવો ફક્ત આ એક વસ્તુ, રોકેટની રફ્તારથી ઘટશે ફેટ

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version