180
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 6 એપ્રિલ 2021
મંગળવાર
કુદરતમાં એવી વસ્તુ બનતી હોય છે જે ઘણી વખત કલ્પના બહાર હોય છે. આવો જ એક કિસ્સો આફ્રિકાના કુરગર નેશનલ પાર્કમાં બન્યો છે. અહીં એક બબુન વાંદરાએ સિંહ ના બચ્ચા ને ચોરી લીધું. ત્યારબાદ તે બચ્ચા સાથે ઝાડ પર ભુસકા મારવા માંડ્યો. અનેક પર્યટકોએ તેનો વિડીયો ઉતાર્યો. તમે પણ જુઓ વિડિયો..
ગજબ કહેવાય. વાંદરાએ સિંહ ના બચ્ચા ને ચોરી લીધું અને બચ્ચા સાથે ઝાડ પર કુદકા મારતો ફરવા માંડયો.#wildlife #LionCub pic.twitter.com/6MFrws5pY5
— news continuous (@NewsContinuous) April 6, 2021
You Might Be Interested In
