528
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
ઓરિસ્સામાં ઓલિવ રેડલી કાચબા સંવર્ધન કેન્દ્ર છે. આ કેન્દ્રમાં આશરે ૬૦ લાખ જેટલા ઈંડાઓ મોજુદ છે. હાલમાં આ ઈંડા ઓના પાકવાનો સમય થઈ ગયો છે. તેવા સમયે એક વિહંગમ દ્રશ્ય સર્જાયું છે.
ઓરિસ્સાના દરિયા કાંઠે એક સાથે ચાર લાખ બચ્ચા સમુદ્રમાં પહોંચ્યા.
તો હવે કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ૯૦ દિવસની થશે?
That is how life starts. Millions of olive Ridley turtles started their journey from Odisha coasts as we are locked inside. Under close watch of forest department. One of the natures extravaganza. Sharing as received. pic.twitter.com/yf1sOYz5sW
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 7, 2021
You Might Be Interested In