159
Join Our WhatsApp Community
મુંબઇના દક્ષિણ છેડેથી 40 કિમી દૂર સ્થિત ગોરાઇ બીચ એક સૌથી સ્વચ્છ, ખૂબ જ શાંત દરિયાકિનારો છે. ગોરાઇ બીચ મનોરી, ઉત્તાણ, ડોંગરી અને માર્વેથી ઘેરાયેલું એક પ્રખ્યાત પિકનિક સ્થળ છે. અહીં ઘણાં રિસોર્ટ્સ, અને કુટીર ઉપલબ્ધ હોવાના કારણે યુગલો આ બીચની મુલાકાત લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત બીચ પર ફૂલ મુન પાર્ટી નું આયોજન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે જે પ્રવાસીઓને દૂર-દૂરથી આકર્ષે છે.
You Might Be Interested In