Site icon

  Badam Halwa : શિયાળામાં જો તમને ગળ્યું ભાવતું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બદામનો હલવો; સરળ છે રેસિપી… 

 Badam Halwa: શિયાળાની ઋતુમાં ગરમાગરમ ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે.  બદામ નો હલવો શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને અંદરથી ગરમી અને શક્તિ બંને મળે છે. ચાલો જાણીએ બદામ નો હલવો બનાવવાની રીત વિશે..

Badam Halwa Badam Halwa Recipe For Winter Cravings

Badam Halwa Badam Halwa Recipe For Winter Cravings

 News Continuous Bureau | Mumbai

Badam Halwaબદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો બદામને શેકીને ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો રોજ સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવાનું પસંદ કરે છે. ઠંડા વાતાવરણમાં તમે બદામનો ગરમા ગરમ હલવો બનાવીને ખાઈ શકો છો. તેને બનાવવા માટે માત્ર થોડા ઘટકોની જરૂર છે. અને તે સ્વાદ અને પોષણથી ભરપૂર છે.

Join Our WhatsApp Community

Badam Halwa બદામના હલવાની સામગ્રી

Badam Halwa બદામનો હલવો કેવી રીતે બનાવવો 

બદામનો હલવો બનાવવા માટે બદામને ધોઈને 4 કલાક પલાળી રાખો, જો તમે ઈચ્છો તો તેને આખી રાત પલાળી શકો છો. ત્યારબાદ પલાળેલી બદામની છાલ કાઢી લો. પછી ગ્રાઇન્ડરમાં બદામ, ખાંડ અને થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. નોન-સ્ટીક પેન અથવા કઢાઈમાં ઘી ગરમ કરો. બદામની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહીને પકાવી લો, પછી તેમાં કેસરનું દૂધ ઉમેરી, સારી રીતે મિક્સ કરી. મધ્યમ તાપ પર 1-2 મિનિટ સુધી પકાવી લો. તે ઘટ્ટ થવા લાગે એટલે તેમાં 1 ટેબલસ્પૂન ઘી અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. કલર બદલાવા લાગે એટલે ગેસ બંધ કરી દો. બદામનો હલવો તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેને ડ્રાયફ્રૂટ્સ, કાજુ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Dal Dhokli Recipe : ટેસ્ટી ખાવાનું મન છે ? તો બનાવો ‘દાળ ઢોકળી’, ખાઈને દિલ થઇ જશે ખુશ, નોટ કરી લો રેસિપી..

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version