Site icon News Continuous Bureau | Mumbai

દાહોદમાં વન ભોજન તરીકે જેની લિજ્જત માણવામાં આવે છે તેવી આદિવાસીઓમાં ફેમસ ‘દાલ પાનિયા’.. જાણો વાનગીની રીત

ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર ફેમસ એવા દાલ પાનિયા વાનગી વધુ ખવાતી હોય છે. આ પરંપરાગત વાનગી છે. ગુજરાતની એક વિશેષ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ગજબનું વૈવિધ્ય છે. ભાષા, બોલી, પહેરવેશ અને ખાનપાનનું આ વૈવિધ્ય માણવા જેવું છે. તો ચાલો, માણીએ આદિવાસી જિલ્લા દાહોદ જિલ્લાના ભોજનના વૈવિધ્યને.

Dahod famous forest food Dal paniya receipe

દાહોદમાં વન ભોજન તરીકે જેની લિજ્જત માણવામાં આવે છે તેવી આદિવાસીઓમાં ફેમસ ‘દાલ પાનિયા’.. જાણો વાનગીની રીત

News Continuous Bureau | Mumbai

ખાસ કરીને આદિવાસી વિસ્તારોની ( forest food ) અંદર ફેમસ એવા દાલ પાનિયા ( Dal paniya ) વાનગી ( receipe ) વધુ ખવાતી હોય છે. આ પરંપરાગત વાનગી છે. ગુજરાતની એક વિશેષ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ગજબનું વૈવિધ્ય છે. ભાષા, બોલી, પહેરવેશ અને ખાનપાનનું આ વૈવિધ્ય માણવા જેવું છે. તો ચાલો, માણીએ આદિવાસી જિલ્લા દાહોદ જિલ્લાના ( Dahod  ) ભોજનના વૈવિધ્યને.

Join Our WhatsApp Channel

દાહોદના ધાનપુર તાલુકાનું મેનપુર ગામ કે અહીં મોટાભાગે આદિવાસીઓની વસ્તી છે. આ આદિવાસી બાંધવોએ આજે પણ તેમની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. આદિવાસીઓની ભોજન સંસ્કૃતિના  આવા જ એક સંવર્ધક છે દિનેશભાઈ રાઠોડ. તેઓ પરંપરાગત રીતે બનતા વનભોજન ‘દાલ પાનિયા’ બનાવવામાં પારંગત છે. કેવી રીતે બને છે દાલ પાનિયા?.

દાલ પાનિયા સામાન્ય રીતે શિયાળામાં બને છે. આદિવાસીઓ વિવિધ પ્રસંગોમાં તે લહેજતથી માણે છે. અહીં આવતા પર્યટકો પણ આ આદિવાસી વ્યંજનનો આનંદ જરુરથી ઉઠાવે છે. ખાસ કરીને આ વાનગી ત્યાં ખૂબ ખવાય છે. મોટી સંખ્યામાં આ વાનગીની લિજ્જત લોકો માણતા હોય છે.  

આ સમાચાર પણ વાંચો:  શિયાળા સ્પેશિયલ: ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમી બ્રોકલી બદામ સૂપ, નોંધી લો બનાવવાની રેસીપી

આ સામગ્રીનો થાય છે ઉપયોગ 

2 કપ – મકાઈનો લોટ

1 કપ –   દૂધ લોટ બાંધવા 

1 ટીસ્પૂન – તેનો પ્રયાસ કરો

2 ચમચી – ખાંડ

મીઠું – સ્વાદ મુજબ

2-3 ચમચી – તેલ 

દાળ માટે:-

1 વાટકી – અડદની દાળ

3 ચમચી – આદુ મરચા લસણની પેસ્ટ

1 ચમચી – મરચું

1 ટીસ્પૂન – કોથમીર

અડધી ચમચી – હળદર

મીઠું – સ્વાદ મુજબ

તેલ – ડ્રેસિંગ માટે

1 ટીસ્પૂન – જીરું

1/2 ટીસ્પૂન – હિંગ

આ છે રીત

મકાઈના કરકરાના લોટમાં દૂધ, ઘી, મીઠું અને જીરું ઉમેરીને ચીકણો લોટ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેને નાના ગોળાકાર લુઆ બનાવવામાં આવે છે અને આકડાના પાનમાં મૂકવામાં આવે છે અને ખાસ અડિયા છાણા પર  બંને બાજુથી શેકવામાં આવે છે. અડદની દાળને ચુલા પર ફોતર સાથે ઉકાળવામાં આવે છે અને દાળને આખા ગરમ મસાલા સાથે અલગથી તૈયાર કરેલા દેશી ટામેટાં, આખું લસણ, ધાણા અને  લસણ, આદુ અને લાલ મરચાં સાથે મિક્સ કરવામાં આવે છે. બાફેલી દાળમાં વાઘારી અલગથી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ લાલ ચટણી સૂકા મરચાં, લસણ, જીરું, આદુ અને આખા ધાણાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.

Tawa Kulcha Recipe બજાર જેવા સુપર સોફ્ટ કુલચા હવે ઘરે જ બનશે સામાન્ય લોઢી/તવા પર બનાવો પંજાબી સ્વાદ, આંગળા ચાટતા રહી જશો
Crispy Onion Dosa Recipe સવારના નાસ્તામાં ચીલા કે પરોઠા ખાઈને કંટાળી ગયા છો? ટ્રાય કરો ક્રિસ્પી ઓનિયન ઢોસા, મિનિટોમાં થશે તૈયાર
Ganesh Chaturthi 2026 Modak Recipe ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો સ્વાદિષ્ટ ‘ડ્રાય ફ્રૂટ મોદક’ માત્ર ૧૦ મિનિટમાં તૈયાર અને ૨ અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
Ganesh Chaturthi Modak Recipe ગણેશ ચતુર્થી પર બાપ્પાના ભોગ માટે ઘરે જ બનાવો ટેસ્ટી મોદક જાણો પારંપરિક ‘ઉકડીચે મોદક’ની સરળ રેસિપી
Exit mobile version