Site icon

Gol papdi recipe : મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી ઘઉંના લોટની ગોળ પાપડી, સ્વાસ્થ્ય માટે પણ છે ગુણકારી.. નોંધી લો રેસિપી..

Gol papdi recipe How to make Gur papdi, Gujarati Gol papdi recipe

Gol papdi recipe How to make Gur papdi, Gujarati Gol papdi recipe

News Continuous Bureau | Mumbai

Gol papdi recipe : ગોળ પાપડી એ ગુજરાતની પરંપરાગત મીઠી વાનગી છે. તેને ગોળની પાપડી પણ કહેવાય છે. લોકોને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. જો તમને ગુજરાતી વાનગી ગમે છે તો ગોળ પાપડી અજમાવી શકો છો. ગોળ પાપડી બનાવવા માટે દેશી ઘીનો વધારે ઉપયોગ થતો નથી. ઘણા લોકો ગોળ પાપડીમાં ગુંદ પણ નાખે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Gol papdi recipe : ગોળ પાપડી સામગ્રી  

Gol papdi recipe ગોળ પાપડી બનાવવાની રીત

Exit mobile version