Site icon

આ રીતે જ ઘરે બનાવો જામફળની ચટણી, સ્વાદિષ્ટ અને ખાવામાં પણ લાગશે ટેસ્ટી

જામફળ ની ચટણી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને આ જામફળ ની ચટણી તમે બીજી લીલી ચટણી ની જગ્યાએ વાપરી શકો છો ને રોટલી, પરોઠા વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ

How to make Guava Chutney - Recipes

આ રીતે જ ઘરે બનાવો જામફળની ચટણી, સ્વાદિષ્ટ અને ખાવામાં પણ લાગશે ટેસ્ટી

News Continuous Bureau | Mumbai

જામફળની ચટણી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. આ જામફળની ચટણી તમે બીજી ગ્રીન ચટણીની જગ્યાએ વાપરી શકો છો. રોટલી, પરોઠા વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ, જામફળ ની ચટણી બનાવવા જરુર્રી સામગ્રી શું જોઈએ.

Join Our WhatsApp Community

જામફળની ચટણી બનાવવાની રીત

જામફળ ની ચટણી બનાવવા સૌ પ્રથમ જામફળને ધોઇ લો. હવે એને કાપી કરી એમાંથી બીજ અલગ કરી લ્યો. ત્યારબાદ લીલા ધાણાને સાફ કરી ધોઈ ને સુધારી લ્યો. પછી બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો. હવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, લીલા મરચા, સુધારેલ જામફળ, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ, આદુનો ટુકડો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી જાર બંધ કરી પીસી લ્યો. ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી ફરીથી સ્મુથ ચટણી પીસી લ્યો. લો તૈયાર છે જાયફળ ની ચટણી

આ સમાચાર પણ વાંચો: હથેળીની આ રેખાઓ જલ્દી ધનવાન બનવા તરફ ઈશારો કરે છે, શું તમારા પણ હાથ પર છે આ નિશાન?

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version