Site icon

Spaghetti Pasta: વીકેન્ડ પર બનાવો સ્પગેટી પાસ્તા, બધાને જ આવશે પસંદ, નોંધી લો રેસિપી

Spaghetti Pasta: સ્પગેટી પાસ્તા એ બધા બાળકોની પ્રિય વાનગીઓ છે. જો તમે તેની બર્ડ ડે પાર્ટી માટે કોઈ ખાસ મેનુ પ્લાન કરી રહ્યા છો, તો તમે સ્પગેટી પાસ્તા બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે

Know how to make spaghetti pasta on weekends

Know how to make spaghetti pasta on weekends

News Continuous Bureau | Mumbai

Spaghetti Pasta:  સ્પગેટી પાસ્તા એ બધા બાળકોની પ્રિય વાનગીઓ છે. જો તમે તેની બર્ડ ડે પાર્ટી માટે કોઈ ખાસ મેનુ પ્લાન કરી રહ્યા છો, તો તમે સ્પગેટી પાસ્તા બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તો ચોક્કસથી આ વાનગી ઘરે બનાવીને તેમને સરપ્રાઈઝ આપી શકો છો, નોંધી લો આ સ્પગેટી પાસ્તા બનાવવાની રીત

Join Our WhatsApp Community

Spaghetti Pasta: સામગ્રી –

સ્પગેટી પાસ્તા

આ સમાચાર પણ વાંચો :  સસ્તા થશે બ્રેડ અને બિસ્કીટ! સરકારના આ પગલાથી મોંઘવારીમાં મળી શકે છે મોટી રાહત

Spaghetti Pasta: રીત

પહેલા પાસ્તાને ગરમ પાણીમાં નાખો અને પછી તેને થોડું મીઠું નાખી ઉકાળો. જ્યારે પાસ્તા લગભગ 70 ટકા સુધી પાકી જાય અને થોડા ઓગળવા લાગે તો ગેસ બંધ કરી દો અને તેને ઠંડા પાણીમાં 2 થી 3 વાર ગાળી લો. જેથી પાસ્તાની ગરમી તેને વધુ પાકવા ન દે. હવે ઓલિવ ઓઈલ છાંટીને બાજુ પર રાખો.

હવે એક ટામેટા કાપીને પ્રેશર કૂકરમાં મુકો અને તેને પાકવા દો. હવે ટામેટાને ઠંડા કરો અને તેની છાલ કાઢી લો. હવે તેને મિક્સરમાં નાખી સોફ્ટ પ્યુરી બનાવી લો. એક કડાઈમાં ઓલિવ ઓઈલ રેડો અને તેને ગરમ કરો. પછી લસણ અને ડુંગળીની પ્યુરી ઉમેરો. હવે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં બારીક સમારેલા શાકભાજી ઉમેરો અને સાંતળ્યા પછી તેને સહેજ નરમ કરો. હવે ટામેટાની પ્યુરી, તુલસીના પાન, ચીલી ફ્લેક્સ તેમજ ઓરેગાનો, મીઠું અને મરી ઉમેરો. હવે 3 થી 4 મિનિટ સુધી ચલાવો. હવે ક્રીમ સાથે રાંધેલા સ્પગેટી પાસ્તા ઉમેરો અને હલાવો. હવે એક પ્લેટ લો અને ક્રીમી સ્પગેટી પાસ્તા કાઢીને સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version