Site icon

Rava Dhokla Recipe : નાસ્તામાં ઝટપટ બનાવો ગુજરાતી રવાના ઢોકળા, નોંધ કરી લો રેસિપી…

Rava Dhokla Recipe : મોટાભાગના લોકો ઢોકળા ખાવા પસંદ હોય છે. જો કે, તમે મોટાભાગે ચણાના લોટમાંથી બનેલા ઢોકળા ખાધા હશે, પરંતુ ચણાના લોટની જેમ તમે રસોડામાં હાજર અન્ય વસ્તુમાંથી પણ ઢોકળા બનાવી શકો છો. આજે અમે તમને સોજી અથવા રવામાંથી બનેલા ઢોકળા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઢોકળા સ્વાદિષ્ટ તો છે જ સાથે પૌષ્ટિક પણ છે. એવા મુલાયમ અને સ્પંજી ઢોકળા કે મોઢામાં મુકતા જ ઓગળી જાય.

Rava Dhokla Recipe easy recipe that you can make with Sooji for breakfast

Rava Dhokla Recipe easy recipe that you can make with Sooji for breakfast

 News Continuous Bureau | Mumbai

Rava Dhokla Recipe :જો તમને નાસ્તામાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મળે તો આખો દિવસ આનંદથી પસાર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા દિવસની શરૂઆત પોહા અથવા દાળિયાથી કરીને કંટાળી ગયા છો અને કંઈક અલગ ખાવા ઈચ્છો છો, તો આ લેખ ફક્ત તમારા માટે જ છે. અહીં અમે તમને નાસ્તામાં સોજીમાંથી બનેલી એવી વાનગી વિષે જણાવીશું, જેને બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો આનંદથી ખાશે. 

Join Our WhatsApp Community

Rava Dhokla Recipe : ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા બનાવવા માટેની સામગ્રી:

Rava Dhokla Recipe : વઘાર માટે (તડકાના ઘટકો):

Rava Dhokla Recipe :  ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા બનાવવાની રીત  

આ સમાચાર  પણ વાંચો : Khatta Dhokla recipe : રવિવારે સવારના નાસ્તામાં ખાઓ ટેસ્ટી ખાટા ઢોકળા, આ રીતે બનાવશો બનશે સોફ્ટ અને સ્વાદિષ્ટ.. નોંધી લો રેસિપી..

Rava Dhokla Recipe :  વઘાર માટે

 

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version