Site icon

Sponge Dosa Recipe: સવારના નાસ્તામાં બનાવો સ્પોન્જી ઢોસા, ખાનારા આંગળા ચાટતા રહી જશે; નોંધી લો સરળ રીત

Sponge Dosa Recipe: નાસ્તાની વાત આવે તો આજકાલ ઘણા લોકો દક્ષિણી ભારત વાનગી પસંદ કરે છે. ઈડલી, ઢોસા, મેદુ વડા ચટણી અને સાંભાર સાથે ખાવામાં આવે છે. આ સિવાય આપણે ભાગ્યે જ એપે કે બટર સ્પોન્જ ડોસા તૈયાર કરીએ છીએ. આ વાનગીઓ પણ દાળ-ચોખા ના બેટરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.

Sponge Dosa Recipe How To Make South Indian Sponge Dosa - A Quick And Easy Recipe To Try

Sponge Dosa Recipe How To Make South Indian Sponge Dosa - A Quick And Easy Recipe To Try

 News Continuous Bureau | Mumbai 

Sponge Dosa Recipe: ઘણા લોકોને નાસ્તામાં ઢોસા ખાવાનું પસંદ કરે છે. પરંતુ તે દર વખતે એક જ ક્રિસ્પી ઢોસા ખાવાથી કંટાળી જાય છે. તો આ વખતે મહારાષ્ટ્ર અને બેંગ્લોરના પ્રખ્યાત સેટ ઢોસા તૈયાર કરીને ખાઓ. સેટ ઢોસા ને સ્પોન્જ ઢોસા પણ કહેવામાં આવે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. સવારના નાસ્તામાં તમે આ સ્પોન્જી ઢોસા તૈયાર કરી શકો છો. આ માટે માત્ર ચોખા અને પોહાની જરૂર પડશે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ સ્પોન્જી ઢોસા બનાવવાની રીત.

Join Our WhatsApp Community

Sponge Dosa Recipe: સ્પોન્જી ઢોસા બનાવવા માટે સામગ્રી 

Sponge Dosa Recipe: સ્પોન્જી ઢોસા બનાવવાની રીત 

આ સમાચાર પણ વાંચો:  Dal Khichdi Recipe: ડિનરમાં કંઈક હળવું ખાવાની ઈચ્છા છે ? તો બનાવો મસાલેદાર દાળ ખીચડી.. સરળ છે રેસિપી..

 

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version