Site icon

Surati Ghari : ઘરે જ બનાવો ટ્રેડિશનલ સુરતી ઘારી, આ આસાન રીતથી બનાવશો તો મહેમાનો ખાતા રહી જશે.. નોંધી લો રેસિપી..

Surati Ghari : ગુજરાતના ડાયમંડ સીટી એટલે કે સુરત માં એક પ્રખ્યાત મીઠાઈ મળે છે જેનું નામ છે ઘારી. ઘારી એ અહીંની પ્રખ્યાત મીઠાઈ છે, જે બધા ને બહુ ભાવે છે. સુરત સિવાય બહાર બીજે આ ઘારી બહુ ઓછી મળે. વળી બજાર માં મળતી ઘારી માં ઘી પણ બહુ જ હોય એના લીધી પણ ઘણા લોકો ઓછી ભાવતી હોય છે. તો તમે પણ નીચે આપેલી રેસિપી અનુસરીને ઘરે બનાવી શકો છો..

Surati Ghari Make Delicious And Yummy Traditional Surti Ghari Recipe at home

Surati Ghari Make Delicious And Yummy Traditional Surti Ghari Recipe at home

 News Continuous Bureau | Mumbai

Surati Ghari : ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે. તેને બનાવવાની રીત એકદમ સરળ છે અને તે ઝડપથી તૈયાર થઈ જાય છે. ઘારીનું બહારનું ક્રિસ્પી લેયર લોટનું બનેલુ હોય છે અને તેમાં પુષ્કળ માત્રામાં ઘી હોય છે. તમે ઘીના બદલે કાજુ, પિસ્તા કે કેસર પણ વાપરી શકો છો. માવા અને ડ્રાયફ્રુટ સ્ટફિંગથી ભરેલી આ મીઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો તમે પણ બનાવો આ સ્વાદિષ્ટ સ્વીટ અને તેનો સ્વાદ માણો. 

Join Our WhatsApp Community

Surati Ghari : સુરતી ઘારી માટે સામગ્રી

આ સમાચાર પણ વાંચો : NEET UG 2024 Row : સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ કર્યો મૂકવાનો ઇનકાર, આ સંસ્થા ને ફટકારી નોટિસ

Surati Ghari : સુરતી ઘારી બનાવવાની રેસિપી.. 

સ્ટેપ-1

સૌ પહેલા ગેસ પર એક કડાઈમાં મોરો માવાને શેકીને બીજા એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-2

હવે એ જ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાના લોટને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-3

હવે તેમાં પીસેલી બદામ,પિસ્તા,એલચી પાવડર નાખીને મિક્સ કરીને ત્રણ મિનિટ શેકી લો.

સ્ટેપ-4

હવે શેકેલા મિશ્રણને માવા સાથે મિક્સ કરીને સ્ટફિંગ મિશ્રણને ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દો.

સ્ટેપ-5

કેસરના તાંતણાને દળેલી ખાંડમાં મિક્સ કરીને તૈયાર સ્ટફિંગના નાના લુવા બનાવીને ઘારીનો આકાર આપો. તૈયાર છે સુરતની ફેમસ સુરતી ઘારી,તમે સર્વ કરી શકો..

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version