Site icon

આજના સૌથી મોટા સમાચાર- કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત.. જાણો શું કહ્યું 

છેલ્લા ત્રણ દશકાથી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેલા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા વરિષ્ઠ નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત, રાયપુર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું કે ભારત જોડોયાત્રા મારા રાજકીય જીવનનો છેલ્લો પડાવ.

Congress Plenary Sesssion in Raipur: Sonia Gandhi drops a big hint about her future in politics

આજના સૌથી મોટા સમાચાર- કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત.. જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની મોટી જાહેરાત:

છેલ્લા ત્રણ દશકાથી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેલા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા વરિષ્ઠ નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની આડકતરી રીતે કરી જાહેરાત, રાયપુર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું કે ભારત જોડોયાત્રા મારા રાજકીય જીવનનો છેલ્લો પડાવ.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે શ્રીમતી ગાંધી લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને હાલ અને તેવી જ રીતે લોકો સાથે સંપર્ક કરાયો તેની પણ પ્રશંસા કરી હતી. આથી તેમના બાદ રાહુલ ગાંધી જ કોંગ્રેસનું સુકાન સંભાળશે તેવા સંકેત આપી દીધા છે. સોનિયા ગાંધીએ તેમના વકતવ્યમાં  પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી લઇને અત્યાર સુધી પોતાના ઉતાર-ચઢાવ અંગે વાત કરી છે. તેમણે કહ્યું- 1998માં જ્યારે હું પહેલીવાર પાર્ટી અધ્યક્ષ બની ત્યારથી લઇને આજ સુધી એટલે છેલ્લાં 25 વર્ષોમાં અનેક સારા અને ખરાબ અનુભવ થયા છે.

આ સમાચાર પણ વાંચો :  “નીતીશ કુમાર માટે ભાજપના દરવાજા હંમેશા માટે બંધ”, બિહારમાં બોલ્યા અમિત શાહ

વર્ષ 2004 અને 2009માં પાર્ટીનું પરફોર્મન્સ હોય કે પછી મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવાનો મારો નિર્ણય. તે વ્યક્તિગત રીતે મારા માટે સંતોષજનક રહ્યો. તેના માટે પાર્ટી કાર્યકર્તાઓનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો. જે વાતથી મને વધારે સંતુષ્ટિ છે, તે ભારત જોડો યાત્રા સાથે મારો સમયગાળો પૂર્ણ થઈ શકે છે. આ પાર્ટી માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Exit mobile version