પાળેલા કુતરાએ કર્યું એક માં નું કામ, રડતા બાળકને શાંત કર્યું. વિડીયો થયો વાયરલ.

A dog stops crying boy by playing with him

News Continuous Bureau | Mumbai

પાળતું પશુઓમાં કુતરા સૌથી વફાદાર, પ્રામાણિક તેમજ મનુષ્યના નજીકના મિત્ર છે. અનેક વખત આપણને એવા વિડિયો જોવા મળે છે જેમાં કૂતરો તેના માલિકની જાણ બચાવે છે અથવા જીવની બાજી લગાવીને પોતાનું કર્તવ્ય પૂરું કરે છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક નવજાત શિશુ એકલું પડવાને કારણે રડી રહ્યું છે. ત્યારે કૂતરો તે બાળકને શાંત કરવા માટે અલગ-અલગ પ્રકારના ગતકડા અજમાવે છે અને છેલ્લે બાળક સાથે રમવા માંડે છે.

આ સમાચાર પણ વાંચો:  Vivo Pad2 10,000mAh બેટરી, બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસ સપોર્ટ સાથે લોન્ચ થયું. જાણો કિંમત અને પ્રોડક્ટ ના ફીચર્સ અહીં