233
Join Our WhatsApp Community
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બાબા રામદેવે નવી દવાની જાહેરાત કરી
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી ની હાજરી માં આ દવા લોંચ કરવામાં આવી હતી
બાબા રામદેવે CoPP – WHO GMPના પ્રોટોકોલ અને સર્ટિફિકેશન સિસ્ટમ પ્રમાણે કોરોનિલ ટેબ્લેટને સહાયક દવા ઘોષિત કરી છે. પતંજલિએ કરેલા દાવા પ્રમાણે આ દવાના ઉપયોગથી 70 ટકા દર્દીઓ માત્ર 3 દિવસમાં સાજા થઈ ગયા હતા.
You Might Be Interested In
