304
Join Our WhatsApp Community
- ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો
- 23 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ
- પશ્ચિમ બંગાળ ની ચુટણી પહેલા સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય
- આ ઉજવણી રાષ્ટ્રીય રહેશે. શાળાઓ તેમજ અન્ય ઠેકાણે કાર્યક્રમો થશે.
You Might Be Interested In