News Continuous Bureau | Mumbai
મુકેશ અંબાણી (Mukesh Ambani) ભારત(India)ના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ છે. અંબાણી પરિવાર હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવાર તરફથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.

અંબાણી પરિવારની સૌથી મોટી વહુ શ્લોકા મહેતા(Shloka Mehta) એ આ ખુશખબર આપી છે. ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ(Businessmen) મુકેશ અંબાણીની પુત્રવધૂ અને આકાશ અંબાણી(Aakash Ambani) ની પત્ની શ્લોકા મહેતા માસી(Unt) બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : કરવા ચોથ પર પ્રેમિકાને કરાવી રહ્યો હતો શોપિંગ- પછી શું પત્નીએ જાહેરમાં ધોઈ નાખ્યો- જુઓ વાયરલ વિડીયો

તેમની બહેન દિયા મહેતા જાટિયા(Diya Mehta Jatia)એ બીજા બાળક(Baby boy)ને જન્મ આપ્યો છે. જો કે, માતા બનતા પહેલા, દિયાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે તેના અલગ અલગ આઉટફિટમાં બેબી બમ્પ(Baby Bump)ને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિયા મહેતાને પહેલેથી જ એક દીકરી છે.