297
Join Our WhatsApp Community
મેડ ઇન ઇન્ડિયા ગેમ એફએયુ-જી ગેમ લોન્ચ થઈ ચૂકી છે. પ્રજાસત્તાક દિને ગેમને લોન્ચ કરવામાં આવી છે.
આ મોબાઇલ ગેમને nCore ગેમિંગ નામની બેંગલોર સ્થિત ભારતીય કંપનીએ તૈયાર કરી છે અને અક્ષય કુમાર તેનું પ્રમોશન કરી રહ્યા છે.
FAU-G પ્લે-સ્ટોર પર આવાતાની સાથે જ માત્ર 24 કલાકમાં 10 લાખથી વધુ ડાઉનલોડ થઈ ગઈ છે. પ્લે-સ્ટોરનું રેટિંગ 7.7 છે
You Might Be Interested In
