333
Join Our WhatsApp Community
- ગણેશ ચતુર્થી વખતે ગણરાય ની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો પૂરી રીતે બેરોજગાર બન્યા હતા
- હવે માગશર મહિનામાં આવતા ગણેશોત્સવ ને ધ્યાનમાં લઈને લોકોએ મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિનું બુકીંગ કરાવ્યું છે
- ગણેશોત્સવ ન મનાવ્યો હોવાને કારણે માગશર મહિનાના ગણેશોત્સવમાં મોટી ધૂમ જોવા મળે તેવી શક્યતા છે
- કોરોના નો પ્રભાવ ઓછો થવાથી શક્ય છે કે આ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય
You Might Be Interested In