News Continuous Bureau | Mumbai
સાવર અને કુંડલા ગામ(Savar and Kundla village) વચ્ચે એક નાવલી નદી(Navali River) આવેલી છે જેથી સાવર અને કુંડલા બને અલગ અલગ થાય છે જેથી સાત દાયકા(Seven decades) જૂની પરંપરા(An old tradition) દિવાળીના દિવસે (On Diwali day) યોજવામાં આવે છે. દિવાળીના દિવસે ખાસ પ્રકારના ફટાકડાથી(special kind of firecrackers) યુદ્ધ ખેલાય છે. ગુજરાતમાં(Gujarat) અમરેલી જિલ્લાના(Amreli district) સાવરકુંડલા(Savarkundla) ખાતે ઈંગોરીયા યુદ્ધ (War of c) યોજાય છે, જે છેલ્લા 71 વર્ષથી આ યુદ્ધ ચાલ્યું આવે છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે આ યુદ્ધ ખેલાઈ છે. હાલના સમયની અંદર આ દિવાળીના યુદ્ધ માટે સંપૂર્ણ તૈયારીઓ યોદ્ધા દ્વારા કરવામાં આવી રહી છે. સર્વપ્રથમ જોઈએ તો ઇંગોરિયા યુદ્ધનું આ નામ છે જે સાવર અને કુંડલા વચ્ચે દિવાળીના દિવસે ઇંગોરિયાના ફટાકડા દ્વારા યોજાઈ છે. યુદ્ધ જેને ઈંગોરીયા ની લડાઈ પણ કહેવા માં આવે છે.
ઇંગોરિયા એટલે શું
ઇંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ આ અંગોરીયા ને ઝાડ ઉપરથી એક માસ પૂર્વે યોદ્ધાઓ દ્વારા આ ફળને મોટી માત્રામાં નિવાસ્થાને લાવવામાં આવે છે અને જેને સૂકવી દેવામાં આવે છે ત્યારબાદ આ અંગોરીયાની અંદર દર પાડી અને દારૂખાનું ભરી અને એક પ્રકારના ફટાકડા તરીકે તૈયાર કરવામાં આવે છે. હાલ જંગલ વિસ્તારની અંદર ઇંગોરિયાના વૃક્ષ ન મળતવાથી ઈંગોરિયા નું સ્થાન કોંકડાએ લીધું અને હાલ તમામ વ્યક્તિઓ દ્વારા યોજાવો દ્વારા આ ઈંગોરીયા ની જેમ જ કોકડા તૈયાર કરવામાં આવે છે જેથી હવે ઇંગોરિયાની જગ્યાએ કોકડાએ સ્થાન લીધું છે.
આ સમાચાર પણ વાંચો: ધનતેરસ પર દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન- 22 અને 23 ઓક્ટોબરે ખરીદી માટે આ ચાર સ્થાનો છે શુભ- ચોઘડિયા મુહૂર્ત
સાવરકુંડલામાં રહેતા સ્થાનિક લોકો દ્વારા ખૂબ મહેનત કરી અને યુવાઓ દ્વારા કોકડાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોકડાની અંદર દારૂખાનું ભરી અને કોકડા તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આગામી 24 તારીખના રોજ દિવાળીને લઈને આ કોકડા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. યુવાનોમાં આ એક કોકડાની રમત જે ઈગોરીયા યુદ્ધની રમતમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા શહેરમાં જીતુભાઈ રુપાવટીયા
પ્રકાશ ભાઈ રુપાવટીયા
અજય ભાઈ ટાંક
બ્રિજેશ ભાઈ ગરનાળા
ધર્મેશ ભાઈ જાદવ
મિલન ભાઈ રુપારેલીયા સહિતના વ્યક્તિઓ દ્વારા કોકડા તૈયાર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને દિવાળીના દિવસે આ કોકડા દ્વારા રમાશે ઇંગોરિયા નું યુદ્ધ..
આ સમાચાર પણ વાંચો: આ ધનતેરસે માં લક્ષ્મી અને શનિદેવ આ રાશિના જાતકો ને બનાવી શકે છે માલામાલ- જાણો ક્યાંક તમારી રાશિ તો તેમાં શામેલ નથી ને