398
Join Our WhatsApp Community
ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ભેટ આપી છે.
પુરાતત્ત્વીય વિભાગ અને સર્વે ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર જનરલે આદેશ જારી કર્યો છે કે 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર મહિલાઓ તાજમહેલ, આગ્રા કિલ્લો, ફતેહપુર સિકરી સહિતના તમામ સ્મારકોમાં નિ: શુલ્ક પ્રવેશ કરી શકશે. તેમને સ્મારકોમાં પ્રવેશવા માટે ટિકિટ બુક કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, સંસ્કૃતિ મંત્રાલયે મહિલાઓને મફત પ્રવેશ આપવાની સુવિધા રજૂ કરી હતી, જે આ વર્ષે વધારી દેવામાં આવી છે.
You Might Be Interested In