553
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર અવારનવાર એક યા બીજા વીડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેને જોઈને આપણે આશ્ચર્યમાં પડી જઈ છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બુલડોઝર ઉંચાઈ પર બનેલા પુલને તોડતો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: પીળી હળદરનો કાળો કારોબાર, ગુજરાતના આ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. અસલી નકલી પારખવામાં મુશ્કેલી
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો બુલડોઝર પુલ તોડી રહ્યો છે. થોડી સેંકડો બાદ પુલ તૂટી જાય છે પણ તે પોતે હવામાં લટકી જાય છે. આટલી ખતરનાક જગ્યાએ પણ બિન્દાસ કામ કરતો જોઈને લોકો દંગ રહી ગયા છે.
You Might Be Interested In