News Continuous Bureau | Mumbai
તમે ઘણીવાર વાંદરાઓને ( monkey ) રસ્તા પર ચાલતા લોકોના હાથમાંથી ખોરાક અને અન્ય વસ્તુઓ છીનવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એક વાંદરાને એક નાનકડા માસૂમ બાળકને ( innocent child ) ખેંચતો ( dragging ) જોયો છે? ના, તો જુઓ આ ( viral video ) વીડિયોમાં..
damn what happened here pic.twitter.com/K9Cu1losYa
— Great Videos (@Enezator) January 23, 2023
આ વાયરલ વીડિયોમાં કેટલાક બાળકો ઘરની બહાર બેઠેલા દેખાઈ રહ્યા છે. ત્યારે અચાનક દૂરથી એક વાંદરો તેની તરફ આવતો દેખાય છે. આ વાંદરો ઝડપથી આવે છે અને તેમાંથી એકને ખેંચીને લઈ જવા લાગે છે. જોકે વાંદરો બાળકને થોડા જ મીટર સુધી ખેંચી શક્યો હતો કે બાળક આ વાંદરાના હાથમાંથી છૂટી જાય છે. દરમિયાન એક વૃદ્ધ માણસ ઝડપથી ત્યાં આવે છે અને વાંદરા ને ડરાવી ને બાળક ને ત્યાં થી ભગાડી મૂકે છે.
હવે આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો એક તરફ બાળકની સંભાળ લઈ રહ્યા છે, તો બીજી બાજુ તેઓ લોકો પણ ચોકી ગયા છે કે તે વાંદરો આવી રીતે કેમ કરે. હમણાં સુધી આપણે વાંદરાઓના ઘણા વિડિઓઝ જોયા હશે જેમાં તેઓ મનુષ્ય પાસેથી ખોરાક અને ખાની પીણા છીનવીને ભાગતા હોય છે. પરંતુ આ રીતે, આ વીડિયો કદાચ પેહલી વખત કોઈ માનવ બાળક ને છીનવી ને ભાગતો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો! એકે એન્ટોનીના પુત્રએ પાર્ટી છોડી દીધી, આ છે કારણ …