બહુમાળી ઇમારતની છત પર બે બાળકો આ રીતે લગાવી છલાંગ.. કેમેરામાં કેદ થયું ડરામણું દ્રશ્ય.. જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 27માં માળે આવેલી એક ઈમારતની છત પર બે બાળકો રમી રહ્યા છે,

by kalpana Verat
Nail-biting video shows kids jumping from the terrace of one building to the other. Watch

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 27માં માળે આવેલી એક ઈમારતની છત પર બે બાળકો રમી રહ્યા છે, બાળકો રમતા રમતા ઈમારતને પાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકોને ડરાવી રહ્યો છે.

જુઓ વાયરલ વીડિયો

 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો પોતાનો જીવ દાવ પર લગાવીને રમી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો તેને ખતરનાક ગણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે. જો થોડી પણ બેદરકારી દાખવાઈ હોત તો બાળકોનો જીવ પણ જઈ શકત. 27મા માળે આવેલા બાળકોનો આ વીડિયો હૃદય ને હચમચાવી નાખે તેવો છે.

ઓસ્કાર વિજેતા ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ના વાસ્તવિક બોમેન અને બેલી મળ્યા પીએમ મોદી,હાથી સાથે વિતાવ્યો સમય,તસવીરો થઇ વાયરલ  

વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો તેમના જીવ સાથે રમી રહ્યા છે. આ વીડિયો બધાને ચોંકાવી દે છે. વીડિયો જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

You may also like