215
Join Our WhatsApp Community
ફેબ્રુઆરીના અંતમાં લોન્ચ થનારી એક સેટેલાઈટ પોતાની સાથે ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર અને 25 હજાર ભારતીય વિદ્યાર્થીઓના નામ લઈને જશે.
આ સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્સ વ્હિકલ (PSLV) C-15 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
આ નેનો સેટેલાઇટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપકના નામ પર રાખવામાં આવ્યું છે. સ્પેકસિડ્સનો હેતુ આ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને પ્રોત્સાહન આપવાનું છે.
You Might Be Interested In
